ક્રિકેટ / ધોનીના ઘરમાં વિરાટ કરી શકશે કમાલ, શું તોડી શકશે માહીનો રેકોર્ડ?

MS Dhoni Is First Indian Cricketer Who Scored 206 Runs On A Single Day In Test As Indian Captian

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ મેચની સીરિઝ રમાઇ રહી છે. જેની અંતિમ એટલે કે ત્રીજી ટેસ્ટ 19 ઓક્ટોબરના ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન માહીના ગઢ એટલે કે રાંચીમાં રમાવવા જઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ