મોટર વ્હિકલ એક્ટ / આ નિયમ જાણી લેજો, પોલીસ પણ તમારો મેમો ફાડતા પહેલાં વિચાર કરશે

Motor vehicle act New Traffic rule police fine gujarat

મોદી સરકારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે લાલ આંખ કરી દંડમાં મોટો વધારો કર્યો છે. જેની સામે રૂપાણી સરકારે આંશિક રાહત આપતા દંડમાં થોડો ઘટાડો કર્યો છે. ત્યારે આ નિયમ 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ નિયમ લાગૂ થતાની સાથે જ રાજ્યમાં મોટો દંડ વસૂલવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેવામાં તમારે કેટલાક નિયમો જાણવા જરૂરી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ