શંકાસ્પદ ઘટના / ગુજરાતનો ચોંકાવનારો કેસ: બે ભાઈઓએ ત્રીજા ભાઈની હત્યાની કબૂલાત બાદ છે જેલમાં, પરંતુ ભાઈ તો જીવતો પાછો ફર્યો

Moti Mori village murder case Aravalli Isri police station gujarat

અરવલ્લીના ઇસરી પોલીસ મથક વિસ્તારના મોટી મોરી ગામેથી ખેતરમાંથી મળેલા મૃતદેહ બાદ હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં બે સગા ભાઈઓની આરોપીઓ તરીકે ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. જો કે, 5 મહિના બાદ મૃતક યુવક વતન પરત આવતા ચકચાર મચી જવા પામી છે. ખરેખર જો મૃતક જીવે છે તો અંતિમવિધિ કરાયેલો મૃતદેહ કોનો? સાથે સાથે આરોપીઓએ હત્યા કર્યાનું કઇ રીતે કબુલ્યું તે અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ