દ્વારકા / મોટા આસોટા ગામમાં મેઘતાંડવ બાદ પાણી ઓસર્યા, ધસમસતા પાણીમાં કાર તણાઇ, જુઓ Video

Mota asota village heavy rain 13 inches car video dwarka

સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. તેમજ સૌરાષ્ટ્રના વિવિધ શહેરો જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, અમરેલીમાં પણ સારો વરસાદ થયો છે. ત્યારે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થયો છે. મેઘરાજાની એન્ટ્રીથી રસ્તાઓ પર પાણી-પાણી ગયા છે. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ દ્વારકાના મોટા આસોટા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ