લોન્ચ / આ કંપનીએ લોન્ચ કર્યું તેનું સૌથી સસ્તું સ્કૂટર, કિંમત અને જબરદસ્ત ફીચર્સ જાણી આજે જ ખરીદી લેશો

Most Affordable Vespa Notte 125 Scooter Launched With Bs6 Engine

Piaggio ઈન્ડિયાએ ભારતમાં પોતાના Vespa Notte 125 સ્કૂટરનું BS6 મોડલ લોન્ચ કર્યું છે. BS4 મોડલની સરખામણીમાં આની કિંમત 17 હજાર રૂપિયા વધુ છે. સૌથી મોંઘા 125 સીસી સ્કૂટર્સમાંથી એક હોવા છતા પણ તે ઈટાલિયન બ્રાન્ડનું સૌથી સસ્તું સ્કૂટર છે. કંપનીના BS4 છતાં પણ તે ઈટાલિયન બ્રાન્ડનું સૌથી સ્કૂટર છે. કંપનીના BS4 વર્ઝનની કિંમત 72,030 રૂપિયા હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ