ઘૃણાસ્પદ / અમદાવાદમાં બની લૉકડાઉનની સૌથી ઘૃણાસ્પદ ઘટના, 12 વર્ષની દીકરી પર સગા પિતાનું 15થી વધુ વખત દુષ્કર્મ

More than 15 rapes of a 12-year-old daughter by a father

લોકડાઉનમાં સમાજને શરમમાં મુકે તેવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેની વાત કરતા અને સાંભળનારા પોલીસકર્મી અને મહિલા હેલ્પલાઈન 181ના કાઉન્સેલર હચમચી ગયા હતા. એક 12 વર્ષની બાળકી સાથે પોતાના જ ઘરમાં જે થયું તે સાંભળીને તમને હચમચી જશો. જાણો લોકડાઉના આ દિવસોમાં તેના પર શું વિતી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ