મોરબી / નગરપાલિકાની સામાન્ય સભા મળી, ભાજપના સભ્યોએ નોંધાવ્યો વિરોધ

Morbi Nagarpalika, BJP Congress counselor

મોરબી નગરપાલિકાની ચાર મહિના બાદ ગઇકાલે સામાન્ય સભા મળી હતી. જેમાં ભાજપના 20 અને કોંગ્રેસના 24 સભ્યોએ હાજરી આપી હતી. જનરલ બોર્ડમાં શરૂઆતથી જ ભાજપના જયરાજસિંહ સહિતના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ