GDP / મૂડીઝે ભારતના GDP વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડ્યું, કહ્યું આર્થિક મંદીની અસર દીર્ધકાલિન

moodys investors service lowered india s gdp growth forecast for 2019 2 0 to 5 80 percent

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે 2019-20માં ભારતના જીડીપીના વૃદ્ધિ દરનું અનુમાન 6.20 ટકા ઘટાડીને ગુરુવારે 5.80 ટકા દીધું છે. મૂડીઝનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મંદીથી ઘણુ પ્રભાવિત છે અને તેના કેટલાક પરિબળ દીર્ધકાલિન અસર વાળા છે. રિઝર્વ બેન્કે પણ નાણાકીય સમીક્ષા બેઠક બાદ જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 6.10 ટકા કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ