વરસાદ / ગુજરાત માથે બે દિવસ ભારે, તોફાની પવન અને ગાજવીજ સાથે આ વિસ્તારોમાં ત્રાટકશે મેઘો

monsoon 2020 rain in Gujarat weather forecast today and tomorrow

એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ