વરસાદ / ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે આજ બપોર ભારે: ગાજવીજ સાથે આભ ફાટવાની આગાહી

monsoon 2020 rain in Gujarat weather forecast north Gujarat ahmedabad on warning

મહેસાણા, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતને મેઘો ઘમરોળશે. અરબી સમુદ્રનું ડિપ ડિપ્રેશન અને બંગાળની ખાડીનું લો પ્રેશર વરસાવશે ધોધમાર વરસાદ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ