Monsoon 2020 / મેઘકહેર: 43 ગામોમાં અંધારપટ, 11 NDRFની ટિમો રાજ્યમાં તહેનાત, 100થી વધુ ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યાં

 monsoon 2020 rain in Gujarat flood in Gujarat

ગુજરાતમાં વરસાદની હેલી શરૂ થઈ ગઈ છે. સિઝનનો 93 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે તેમ છતાં વરસાદ હજુ વરસી રહ્યો છે અને કેટલાય ગામોમાં મેઘાનો કહેર તુટ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ