ગુજરાત / આવ રે વરસાદ..આગામી 48 કલાકમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસશે, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

monsoon 2020 gujarat rain Forecast

ગુજરાતમાં મેઘરાજાની મહેર છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના વરસાદને લઇને સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 38 કલાકમાં રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ