કોવિડ 19 / મોદી સરકારનો નિર્ણય, વિદેશીઓને ભારત આવવાની છૂટ અપાઈ, પરંતુ ટૂરિસ્ટ વિઝા ઉપર પ્રતિબંધ યથાવત્

Modi government's decision, foreigners were allowed to come to India, but on a tourist visa ...

ગુરુવારે, ભારત સરકારે વિઝા નિયમોમાં છૂટછાટ આપી હતી અને વિદેશમાં વસતા ભારતીયો અને ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકોને ભારત આવવાની મંજૂરી આપી હતી, જો કે, તેમાં એક શરત મૂકવામાં આવી છે જે પ્રમાણે આ નાગરિકોમાંથી કોઈ પણ પ્રવાસી વિઝા પર ભારત નહિ આવી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ