રાહત / પોતાનો બિઝનેસ કરનારાઓ માટે સરકાર કરી શકે છે મોટી જાહેરાત, મળી શકે છે ટેક્સમાં 2 વર્ષની છુટ

modi government may announce to indian startups ltcg tax deduction for investors

દેશભરમાં ફેલાયેલા કોરોનાને કારણે ઈન્ડિયન સ્ટાર્ટઅપને ફંડિગના મોર્ચે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર ઈન્ડિયન સ્ટાર્ટઅપમાં રોકાણ કરનારાને 2 વર્ષ સુધી ટેક્સમાં છુટ મળી શકે છે. મહામારી બાદ દેશમાં સ્ટાર્ટઅપ કંપનીઓને ફંડિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે જલ્દી નિર્ણય લઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ