એલર્ટ / જો તમે પણ મોદી સરકારની આ યોજનામાં રોક્યા છે રૂપિયા તો હવે લાગશે મોટો ઝટકો, જાણો નવા ફેરફાર

modi government cuts small saving schemes ppf nsc sukanya interest rates for april june

સરકારે મંગળવારે એપ્રિલ- જૂનને માટે નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. તેમાં 70થી 140 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાતા હવે રોકાણકારોને મોટો ફટકો પડશે. જે લોકોએ પીપીએફ અને મોદી સરકારની સુક્ન્યા યોજનામાં રોકાણ કર્યું છે તેઓને હવે મોટું નુકસાન થવાની શક્યતા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ