રેકોર્ડ / મોદી બિન કોંગ્રેસી મૂળના સૌથી વધુ સમય સુધી સેવા આપનારા PM બન્યા, 15મી ઓગસ્ટે વધુ એક ઈતિહાસ રચશે

Modi becomes longest serving PM of non-Congress origin, to make history on August 15

ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કહ્યું હતું  કે નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા બિન-કોંગ્રેસી વડા પ્રધાન અને દેશના ચોથા ક્રમાંકના સૌથી વધુ સેવા આપનાર પ્રધાનમંત્રી બની ગયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x