સાવધાન / તમારો મોબાઈલ છે કોરોના વાયરસનું સૌથી મોટું ઘર, ડૉક્ટર્સ પણ લઈ રહ્યાં છે હવે આ નિર્ણય

Mobile screen can spread coronavirus warns experts regular cleaning necessary

દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે રાયપુરના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના ડોકટરો કહે છે કે હોસ્પિટલોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઇએ કારણ કે આ ઉપકરણો વાયરસના વાહક હોઈ શકે છે અને આરોગ્ય કર્મચારીઓને ચેપ લગાવી શકે છે. એઇમ્સના ડોકટરોએ જણાવ્યું છે કે મોબાઇલ ફોનની સપાટી એ એક વધુ જોખમવાળી સપાટી છે જે ચહેરા અથવા મોં સાથે સીધા સંપર્કમાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ