શૈક્ષણિક લાયકાત / GSSSBમાં લાયકાત ગ્રેજ્યુએટ અને લાખોનો પગાર મેળવતા ધારાસભ્ય બનવા માટેની લાયકાત કેટલી?

MLA salary in Gujarat is just like class 1 officer and MLA education qualification

આજે GPSCની થોડીક નોકરીની સીટો માટે લાખો યુવાનોએ તનતોડ મહેનત કરીને પરીક્ષા આપી એટલુ જ નહીં પરંતુ ગૌણ પસંદગી સેવા મંડળના બિન સચિવાલયમાં ક્લાર્ક અને આસિસ્ટન્ટની જાહેર થયેલી પરીક્ષાઓ કેન્સલ થઈ છે અને ઉપરથી તેમાં લાયકાત પણ વધારી દેવામાં આવી છે. ત્યારે સોશિયલ મીડિયામાં અને વિદ્યાર્થીઓમાં પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે કે MLA માટે પણ ભણતરની લાયકાત રાખોને?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ