વિધાનસભા / જિગ્નેશ મેવાણીએ કહ્યું- 'હું રૂપાણીને કહું છું, માફી તો આજે નહીં કાલે પણ નહીં, મને સસ્પેન્ડ...' 

MLA Jignesh Mewani was suspended from Gujarat Assembly

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિધાનસભા અધ્યક્ષે જિગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કર્યા છે. સંવિધાન દિવસ મુદ્દે ચર્ચા દરમિયાન તેમણે વિરોધ કર્યો હતો. જિગ્નેશ મેવાણીને સમગ્ર સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x