નિવેદન / અશ્વિન કોટવાલની વિવાદિત ટિપ્પણી સામે ધવલસિંહ નો પડકાર....!!

mla Ashwin Kotwal controversial comment

સાબરકાંઠા ધારાસભ્ય અશ્વિન કોટવાલના નિવેદનને લઈને વિવાદ વધુ વક્રી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, અલ્પેશ ઠાકોર અને ઘવલસિંહ ના ધારાસભ્યપદ ને લઈને અશ્વિન કોટવાલના વિવાદિત નિવેદન બાદ ધારાસભ્ય ધવલસિહનું આક્રમક વલણ જોવા મળ્યું, 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ