Box Office / મિશન મંગલ: સલમાન ખાનનો આ રેકોર્ડ તોડીને અક્ષય કુમારની પહેલી ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ

mission mangal box office collection akshay kumar first film in 200 crore club

મિશન મંગલ ફિલ્મએ ભારતમાં 200.16 કરોડની કમાણી કરી છે. આ સાથે 200 કરોડના ક્લબમાં સામેલ થનારી અક્ષય કુમારની પહેલી ફિલ્મ બની ગઇ છે. આ પહેલા સ્વતંત્રતા દિવસે સૌથી વધારે કમાણી કરનારનો રેકોર્ડ સલમાન ખાનની ફિલ્મ 'એક થા ટાઇગર' ના નામે હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ