ચંદ્રયાન 2 / કોણે કહ્યું ચંદ્રયાન-2 98 ટકા સફળ રહ્યું? ISRO અધ્યક્ષ કે. સિવને કર્યો ખુલાસો

Mission Chandrayaan 2 98 percent success vikram lander Isro chief sivan

ISRO ચીફ ડૉ. કે. સિવને કહ્યું કે ચંદ્રયાન 2ની 98 ટકાની સફળતાની જાહેરાત મેં કરી નથી. આ એ રાષ્ટ્રિય સ્તરની કમિટીએ કહ્યું હતું જે આખા મિશનનો રિવ્યૂ કરી રહી છે. કમિટીનું માનવું છે કે અમારા મિશનમાં ફક્ત 2 ટકાની ખામી આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ