OMG! / હચમચાવી નાખશે આ ઘટના, 18 પાલતુ કુતરાંઓએ જ કરી નાખ્યા માલિકનાં ટુકડે-ટુકડાં

Missing texas man eaten by his own 18 dogs

અમેરિકાનાં ટેક્સાસમાં બહુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા મહિનાથી ગૂમ થયેલા એક વ્યક્તિનું રહસ્ય અંતે ઉકેલાયું ત્યારે પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હકીકતમાં 57 વર્ષીય ફ્રેડી મેક નામના આ વ્યક્તિને તેના જ પાળેલાં 18 કૂતરાંઓએ ફાડી ખાધો હતો. આ વાત સામે આવ્યા બાદ પોલીસ અને શેરિફ ડિપાર્ટમેન્ટ પરેશાન છે કે, હવે આ પાલતુ કૂતરાં સામે કઈ રીતે અને કેવી કાર્યવાહી કરવી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ