BREAKING / મીરાબાઇ ચાનુના નામે વધુ એક રેકોર્ડ: વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ, કિરણ રિજિજુએ પાઠવી શુભેચ્છા

mirabai chanu wins 49kg silver medal in weightlifting world championships

ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ પેરિસ ઓલિમ્પિક માટે પોતાનો મજબૂત દાવો દાખવ્યો છે. મંગળવારે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ