નમસ્તે ટ્રમ્પ / દિલ્હીની સ્કૂલની મુલાકાત સમયે મેલેનિયાનું ભારતીય રૂપ જોઈ સૌ કોઈ મોહી ગયા

melania trump in arvind kejriwal delhi government school happiness class in moti bagh school

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ હેપિનેસ ક્લાસના એક સત્રમાં ભાગ લેવા માટે મંગળવારે દક્ષિણ દિલ્હીની એક સરકારી કોલેજમાં પહોચી હતી. અને ઉત્સાહિત વિદ્યાર્થીઓએ મેલાનિયાને ગળામાં માળા પહેરાવી અને તિલક કરી સ્વાગત કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ