મહેસાણા / પશુપાલકો માટે રાહતના સમાચાર, દૂધસાગર ડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કર્યો

દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં રૂ.25નો વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂ.25નો વધારો થયો છે. દૂધના ભાવમાં રૂપિયા 600 થી 625 થઇ ગયાં છે. જેમાં 6 લાખ પશુપાલકોને ફાયદો થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ