નજરબંધ / કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી આ કારણે ફરી નજરબંધ, પ્રશાસને ઘરની બહાર મોબાઈલ બંકર તૈનાત કર્યા

Mehbooba Mufti was re-arrested in Kashmir

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુ્ફ્તીને ફરી નજરકેદ કરી લેવામાં આવ્યા છે. તે આતંકીઓ સાથેની અથડામણમાં માર્યા ગયેલા યુવકના પરિવારને મળવા જવાના હતા. જોકે તેઓ મળવા જાય તે પહેલાજ તેમને ફરી નજરકેદ કરી લેવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ