સાવધાન / રાજકોટમાં સફેદ દૂધના નામે કાળો વેપાર, 22 સેમ્પલની તપાસમાં સામે આવી આ ભેળસેળ

Mega drive of RMC's food branch to prevent adulteration of milk in Rajkot

ગોંડલ ચોકડીએ આવતા દૂધના વાહનોમાં મનપા આરોગ્ય વિભાગની તપાસ થઈ હતી, જેમાં સ્થળ પર નમૂના લઇને તેનું ટેસ્ટિંગ કરાયું હતું, 22 જેટલા દૂધના વાહનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ