શિલ્પા શેટ્ટીના પતિના 8 કરોડ લૂંટી લેનાર બદમાશની આખરે જુઓ કેવી થઈ હાલત | meerut police have killed crook who robbed eight crore from the husband of actress shilpa shetty

દિલ્હી / શિલ્પા શેટ્ટીના પતિના 8 કરોડ લૂંટી લેનાર બદમાશની આખરે જુઓ કેવી થઈ હાલત

meerut police have killed crook who robbed eight crore from the husband of actress shilpa shetty

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદરા પાસેથી 8 કરોડ લૂંટનારા કુખ્યાત બદમાશને મેરઠ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. બદમાશ શક્તિ નાયડૂ પર દિલ્હી અને મેરઠ પોલીસે 1-1 લાખ રુપિયાના ઈનામ રાખ્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ