કાર્યવાહી / અમદાવાદ, કચ્છ બાદ સુરતમાંથી ઝડપાયું 1 કરોડનું MD ડ્રગ્સ, ગુજરાતનું યુવાધન નશાખોરી તરફ

MD Drugs worth Rs 1 crore seized from Surat

અમદાવાદ, કચ્છ બાદ સુરતમાંથી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું છે. MD ડ્રગ્સનું રાજ્ય વ્યાપી કૌભાંડ હોવાની આશંકા છે. અગાઉ મોડાસા હાઇવે પરથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે રાજ્યના યુવાધનને નશાખોરી તરફ ધકેલાનું ષડયંત્ર હોવાનું સામે આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ