સફેદ કલંક / ભરૂચ બાદ હવે અમદાવાદમાંથી ઝડપાયું MD ડ્રગ્સ, SOGએ 2 શખ્સોને દબોચી લીધા

 MD drugs seized from Ahmedabad after Bharuch

અમદવાદમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એસઓજીની ટીમે 2 શખ્સોની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ