ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગાંધીનગર / ડભોડાના 'માવતર વૃદ્ધાશ્રમ'ની કથળેલી સ્થિતિ પર VTVના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, લીધો આ નિર્ણય

Mavtar old age home dabhoda gandhinagar Pethapur gujarat

સંતાન જ્યારે મા-બાપને તરછોડીને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે. ત્યારે જે દર્દ અને પીડા વડીલોને થાય છે. તેના કરતા પણ વધારે ખરાબ સ્થિતિ ગાંધીનગરમાં ડભોડાના વૃદ્ધાશ્રમના વડીલોની બની હતી. ડભોડાના વૃદ્ધાશ્રમમાં રહેતા 17 જેટલા વૃદ્ધો ફરી નિરાધાર બન્યા હતા. ત્યારે આ ડોભાડા વૃદ્ધાશ્રમ પર VTVના અહેવાલની અસર થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ