ક્ચ્છ / માતાના મઢ આશાપુરા મંદિર નવરાત્રીમાં રહશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

કોરોના સંક્રમણ વધતા ક્ચ્છમાં માતાના મઢ આશાપુરા મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આસો નવરાત્રીમાં માત્ર પૂજન અને ઘટ સ્થાપન કરવામા આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x