ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / mass shooting at a school in east oakland california america

ખળભળાટ / અમેરિકામાં ફરી ગોળીબાર: કેલિફોર્નિયાની સ્કૂલમાં સંદિગ્ધ વ્યક્તિએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, અનેક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

Published By: Kavan

Last Updated: 08:14 AM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની શાળામાં ફરી ગોળીબારની ઘટના. વિદ્યાર્થીઓને બનાવાયા નિશાન. ગોળીબારના સમાચારથી પોલીસ તંત્ર થયું દોડતું

ADVERTISEMENT

  • ફરી બાળકોને બનાવાયા નિશાન
  • અમેરિકાની શાળામાં ગોળીબાર 
  • જાનહાનીના કોઈ અહેવાલ નહીં 

અમેરિકા અત્યારે પોતાના જ દેશમાં હથિયારોના થઈ રહેલા દુરુપયોગથી ચિંતિત છે. હવે ફરી એકવાર આવી જ ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાંથી સામે આવી છે, જ્યાં ફરી એકવાર સ્કૂલના બાળકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

જાનહાનીના કોઈ અહેવાલ નહીં 

કહેવામાં આવી રહ્યું છે કે એક શંકાસ્પદ વ્યક્તિએ સ્કૂલમાં ગોળીબાર કર્યો છે. આ ગોળીબાર ઓકલેન્ડ વિસ્તારમાં થયો છે, જ્યાં આ સ્કૂલ છે. ફાયરિંગની આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે, જો કે હજુ સુધી કોઈના મોતની માહિતી મળી નથી.

પોલીસ પહોંચી ઘટના સ્થળે 

ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોની સંખ્યા 5થી વધુ હોવાનું કહેવાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

california BAPS temple mass shooting oakland અમેરિકા ગોળીબાર America

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ