હોનારત / પોતાની નવજાત દીકરીનું મુખ નિહાળે તે પહેલાં જ આ જવાન કાશ્મીરમાં શહીદ

martyr army jawan gurdaspur ice storm machil uri sector kupwara jammu and kashmir

જમ્મુ- કાશ્મીરમાં આવેલા હિમસ્ખલનમાં આર્મીનાં 3 જવાન શહીદ થઈ ગયાં હતા. જેમાં એત જવાન ગુરદાસપુરનાં સિદ્ધપુર ગામનાં નવાં પીંડનો હતો. આ જવાનના લગ્ન એક વર્ષ પહેલાં થયાં હતાં. 2 મહિનાં પહેલાં તેમનાં ઘરે દીકરીનો જન્મ થયો હતો. પરંતુ તેનું મોઢું જોવે એ પહેલાં જ જવાન દેશ માટે શહીદ થઈ ગયો હતો. આ જવાન જમ્મુ- કાશ્મીરમાં કુપવાડા જિલ્લાનાં માછિલ -ઉડી સેક્ટરમાં શહીદ થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ