વેડિંગ સ્પેશ્યિલ / હવે લગ્નમાં વધી રહ્યો છે બગીનો ક્રેઝ, જાણો કેટલા રૂપિયા સુધીનું ચૂકવાય છે ભાડુ

Marriage Ceremony Groom Come In Victoria Baggi Bride In Rajasthani Palki

સુંદર પાલખીઓ અને બગીઓ હવે લગ્નની શાનમાં વધારો કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. હવે લગ્નના ટ્રેન્ડમાં આ બદલાવ આવી રહ્યો છે. ઈવેન્ટ કંપનીઓ પણ આ વ્યવસ્થા પૂરી પાડે છે. દેશી અને વિદેશી ફૂલોની સજાવટ વાળી પાલખી કે બગીઓ લગ્નના માહોલને ખાસ બનાવી દે છે. તમે તમારા બજેટ અનુસાર નાની કે મોટી પાલખીઓ મંગાવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ