શેર માર્કેટ / નવા વર્ષના બીજા દિવસે શેરબજાર અપ, સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યાં

market update sensex and nifty in the green zone

2020ના નવા વર્ષના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 77.61 પોઇન્ટ એટલે કે 0.19 ટકા વધીને 41,383.63 પર ખુલ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 23.40 પોઇન્ટ એટલે કે 0.19 ટકા વધીને 12,205.90 પર ખુલ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ