સ્વરોજગાર / યુવાનોને મોદી સરકારના મંત્રીની સલાહ, નાની-મોટી નોકરી શોધવા કરતા આ કામ કરો

Many start up avenues of self employment more lucrative than govt jobs says jitendra singh

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે જમ્મુમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, સ્વરોજગાર આપનારા ઘણાં સ્ટાર્ટઅપ ક્ષેત્ર સરકારી નોકરીથી પણ વધારે ફાયદાકારક અને આકર્ષક છે. ફક્ત પોતાની વિચારધારા બદલવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ