Coronavirus / કોરોના સંકટમાં કેમ આખી દુનિયા એક દવા માટે ભારત પાછળ, ગુજરાતનો છે આ મામલે ડંકો

Many Companies Produce Hydroxychloroquine In India

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે મહામારીને પહોંચી વળવા માટે ઉપયોગમાં આવતી હાઇડ્રોસ્કીક્લોરોક્વીન દવાની નિકાસ હટાવ્યા બાદ લાયસન્સવાળી કેટેગરીમાં મુકી છે. આ સાથે જ ભારત સરકારે એવા પણ સંકેત આપ્યા છે કે, કોરોના સામેની જંગમાં જે દેશોને ઇલાજ મેલેરિયાના ઇલાજ માટે ઉપયોગમાં લેવાતી દવાની જરૂર પડશે તેમની મદદ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ