ક્રિકેટ / આ અભિનેત્રી સાથે મનીષ પાંડેએ કર્યા લગ્ન, આ કારણથી નહીં જઈ શકે હનીમૂન પર

Manish Pandey Marries Actress Ashrita Shetty In Mumbai

પોતાની કેપ્ટન્સીમાં કર્ણાટકને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનાર ભારતીય મીડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડેએ સોમવારે દક્ષિણ ભારતની ફિલ્મ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરી લીધા છે. જોકે, હનીમૂન માટે મેચ કબાબમાં હડ્ડી બની ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ