મોંઘવારી / કેરીની સીઝન શરૂ, વલસાડવાસીઓમાં ભાવને લઈને નિરાશા

Mango season begins, Valsadwasios feel discouraged

રાજ્યમાં  કેરીની સીઝન શરુ થઇ છે. વલસાડી આફૂસ તેના મીઠા સ્વાદ માટે પુરી દુનિયામાં જાણીતું છે. જો કે સ્વાદમાં ડંકો વગાડનાર વલસાડી આફુસનો મીઠો સ્વાદ વલસાડવાસીઓના મોઢે લાગ્યો નથી. વલસાડના સૌથી મોટા એવા હાઇવે કેરી માર્કેટમાં મહારાષ્ટ્રની કેરી વેચાઈ રહી છે. વલસાડી આફૂસ કેસર કેરી પાક હજુ ઉતાર્યો ન હોવાથી માર્કેટમાં મહારાષ્ટ્રની કેરી ઉંચા ભાવે વેચાઈ રહી છે. જે મોંઘી કેરી હાલ કેરી રસિયાને કડવી લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ