બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / આરોગ્ય / mango kernels cholesterol not increase blood sugar of diabetes cholesterol control

તમારા કામનું / કેરીના ગોટલા ફેંકી દેતા હોવ તો વાંચી લેજો, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાથી લઈને આ ગંભીર બીમારીઓમાં છે ફાયદાકારક

Arohi

Last Updated: 04:34 PM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેસ્ટ્રોલથી લઈને બ્લડ સુગરને કંટ્રોલમાં કરવા માટે કેરીના ગોટલા ખૂબ જ ફાયદાકારક છે. જો તમે પણ કેરી ખાધા પછી આ ગોટલા ફેંકી દો છો તો આવું કરવાની ભૂલ બિલકુલ ન કરો.

  • કેરી ખાઈને ગોટલા ફેંકી દો છો? 
  • ન કરતા આ ભૂલ 
  • જાણો ગોટલાના ફાયદાઓ વિશે 

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે તમામ પ્રકારના ઉપાયો કરી રહેલા લોકો માટે કેરીના ગોટલા ખૂબ જ ફાયદાકારક સાબીત થઈ શકે છે. જો તમે કેરી ખાધા પછી તેના ગોટલા ફેંકી દો છો તો આવું બિલકુલ ન કરો. કારણ કે તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. કેરીના ગોટલાનું સેવન કરીને તમે શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો. આ ઉપરાંત તેનાથી ઘણા મોટા ફાયદા પણ મળે છે. આવો જાણીએ કે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની સાથે કેરીના ગોટલાના અન્ય ફાયદા શું છે.

પેટ માટે ફાયદાકારક છે કેરીના ગોટલા
ફક્ત કેરી માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ તેના ગોટલા પણ ફાયદાકારક છે. જો તમે કેરીનું સેવન કરો છો તો તે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે. આ સિવાય કેરીના ગોટલા પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

બ્લડ સુગર થશે કંટ્રોલ 
આ સાથે ડાયાબિટીસના દર્દીઓએ કેરીના ગોટલાનું સેવન કરવું જોઈએ. તેના સેવનની સાથે તમારું બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહેશે. એટલે કે કેરીના ગોટલા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

કેરીના ગોટલામાંથી મળે છે આ ફાયદા

  • પીરિયડ્સનો દુખાવો ઓછો કરવા માટે તમે કેરીના ગોટલાનું સેવન પણ કરી શકો છો. તેનાથી મહિલાઓને થતો દુખાવો ઓછો થશે.
  • કેરીના ગોટલા હૃદયને ફિટ રાખવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે હ્રદયના દર્દીઓએ તે જરૂર ખાવા જોઈએ. હકીકતે જ્યારે તમે તમારા કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખો છો ત્યારે હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે.
  • તે દાંત માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ