તૈયારી / દિલ થામ કે બેઠીયે, ISRO બે વર્ષમાં એવું મિશન પૂર્ણ કરશે કે તમને ભારતીય તરીકે ગર્વ થશે

Mangalyan 2 India Space Mars Planet Mission rover and lander orbiter by ISRO

ISROએ હવે મંગળયાન-2ને લઇ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 2થી 3 વર્ષમાં ISRO ફરી મંગળયાન મોકલી શકે છે. ISROએ ટ્વીટ કરીને જાણકારી આપી કે આગામી 2022 અથવા 2023માં તેઓ ભારતનું સૌથી શ્રેષ્ઠ અંતરિક્ષ મિશન ફરી મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ મિશનનું નામ માર્સ ઓર્બિટર મિશન-2 હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ