બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Man of the match Jadeja made this big statement about Kohli's captaincy and Shastri, saying now what will come ...

ક્રિકેટ / મેન ઑફ ધ મેચ જાડેજાએ કોહલીની કેપ્ટન્સી અને શાસ્ત્રીને લઈને આપ્યું આ મોટું નિવેદન, કહ્યું હવે જે આવશે...

ParthB

Last Updated: 01:28 PM, 9 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિન્દ્ર જાડેજાએ આ મેચ બાદ વિરાટની કેપ્ટનશીપ વિશે એક મહત્વની વાત કહી વિરાટ સાથે છેલ્લા 10-12 વર્ષથી રમી રહ્યો છું, તે હંમેશા સકારાત્મક અને આક્રમક કેપ્ટન રહ્યો છે.

  • જાડેજાએ મેચ બાદ વિરાટની કેપ્ટનશીપ વિશે એક મહત્વની વાત કહી
  • વિરાટ કોહલી એક શાનદાર કેપ્ટન રહ્યો છે. 
  • તે હંમેશા સકારાત્મક અને આક્રમક કેપ્ટન રહ્યો છે

જાડેજાએ મેચ બાદ વિરાટની કેપ્ટનશીપ વિશે એક મહત્વની વાત કહી

ટીમ ઈન્ડિયા ભલે T 20 વર્લ્ડકપ 2021માં સેમીફાઈનલમાં ન પહોંચી શકી હોય,પરંતુ ટીમ છેલ્લી ત્રણ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ અને જીતની હેટ્રિક લગાવી. ટીમ ઈન્ડિયાએ સોમવારે લીગ રાઉન્ડની છેલ્લી મેચ નામીબિયા સામે રમી અને નામીબિયાને 28  બોલ બાકી રહેતા 9 વિકેટે હકાવ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ આ મેચ બાદ વિરાટની કેપ્ટનશીપ વિશે એક મહત્વની વાત કહી હતી. આ મેચમાં જાડેજાએ ચાર ઓવરમાં માત્ર 16 રન આપ્યા અને ત્રણ વિકેટ લીધી હતી. 

વિરાટ કોહલી  એક શાનદાર કેપ્ટન રહ્યો છે. 

મેન ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, એક બોલર તરીકે મેં મેચનો આનંદ માણ્યો હતો,બોલ ડ્રાય હતો અને તે સ્પિનર માટે હંમેશા સારી વાત છે. કેટલાક બોલ ટર્ન કરી રહ્યાં હતાં. અને કેટલાક ન હતા, નહીં તો બેટ્સમેનને વારંવાર અનુમાન લગાવવું પડતું હતું. હું અશ્વિન સાથે 10 વર્ષથી રમું છું. તેણે આઈપીએલમાં સફેદ બોલથી સારો દેખાવ કર્યો હતો. તેથી તેને અહીં રમવાનો મોકો મળ્યો. વિરાટે એક શાનદાર કેપ્ટન રહ્યો છે. 

 તે હંમેશા સકારાત્મક અને આક્રમક કેપ્ટન રહ્યો છે

રવિન્દ્ર જાડેજાએ વધુમાં કહ્યું કે, વિરાટ સાથે સાથે 10-12 વર્ષથી રમી રહ્યો છું, તે હંમેશા સકારાત્મક અને આક્રમક કેપ્ટન રહ્યો છે. અને તમે એક ખેલાડી તરીકે તે જ ઈચ્છો છો. ભરત અરુણ, આર શ્રીધર અને રવિ શાસ્ત્રી અદ્દભુત હતાં. અને અમને ટેકો આપ્યો. આગળ જે પણ આવશે, અમે તેમની સાથે ગતિ જાળવી રાખવા માંગીએ છીએ. મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નામિબિયાએ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં ભારતે 15.2 ઓવરમાં એક વિકેટના નુક્સાને 136 રન બનાવીને મેચ જીતી લીધી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ