OMG / ક્યારેય નહીં જોયા હોય આવા લગ્ન: 28 પત્નીઓ સામે આ જનાબ 37મી વખત બન્યા વરરાજા, વીડિયો થયો વાયરલ

man got married 37th time in front of his 28 wife video viral

એવું કહેવાય છે કે લગ્ન બે લોકોના જીવનને એક કરે છે. તે એક પવિત્ર બંધન છે, જેમાં પતિ -પત્ની અને બાદમાં તેમના બાળકો પણ જોડાય છે. પરંતુ સોશિયલ મીડિયામાં એક વીડિયોએ હડકંપ મચાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ