લાલ 'નિ'શાન

OMG / સેક્સ પાવર વધારવા આખલા માટે વપરાતું વાયગ્રા લીધું અને શખ્સની હાલત થઈ ચોંકાવનારી

Man consumes bull breeding drug to empower sex drive ends up in hospital after constant erection

સેક્સની ક્ષમતા વધારતી દવાઓ લેવામાં આમ જોવા જઈએ તો કાંઈ ખોટું નથી. જો કે દવા લેનાર માણસો માટે બનેલી દવા લે એ જરૂરી છે. મેક્સિકોમાં એક વ્યક્તિએ વધુ અસર થાય તે માટે આખલાઓના પ્રજનન માટે તેમને આપવામાં આવતી દવા લઇ લીધી હતી. આ મહાશયને હોસ્પિટલમાં રાખવો પડ્યો હતો કારણ કે તેનું લિંગ પુરા 3 દિવસથી સતત ઉત્થાનથી સ્થિતિમાં રહ્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ