ફરિયાદ / અલ્યા પણ કૈંક રીત હોય! ચડ્ડી પહેરીને બેન્ક પહોંચી ગયો, પછી બેન્કે શું કર્યું જુઓ

man claims sbi branch denies entry as he was wearing shorts

કલકત્તામાં એક અજીબ ઘટના બની હતી. આ ઘટનામાં એક શખ્સ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ચડ્ડી પહેરીને પહોંચી ગયો હતો. બાદમાં બેન્કે તેની સામે પગલાં લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ