વાહ / હિંમતને સલામ! લાકડી લઈને આ માણસે કર્યો ચિત્તાનો સામનો, VIDEO જોઈ લોકોએ કર્યા સાહસના વખાણ

man chased away the attacking dreaded leopard with a stick

હાલમાં વન્ય જીવોના એટેક જંગલમાં પ્રાણીઓ પર થવાની સાથે હવે માણસ પર પણ થઇ રહ્યાં છે. અવાર-નવાર સોશિયલ મીડિયામાં પણ ઘણા ખૂંખાર જંગલી પ્રાણીઓના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. આ ક્રમમાં હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઇને દરેક વ્યક્તિ પરેશાન થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ