બોટાદ / 'જીતેલા' ઉમેદવારને હારેલા બતાવ્યા.. મતગણતરીમાં હાજર ગઢડાના મામલતદાર સહિત તમામ કર્મચારીઓ સસ્પેન્ડ, કેસ જાણી અવાક રહી જશો

Mamlatdar and Revenue Talati have been suspended in connection with the election of Padvadar Gram Panchayat of Gadda

ગઢડાના પડવદર ગ્રામ પંચાયતની ચૂંટણી મામલે મામલતદાર અને રેવન્યુ તલાટીને સસ્પેન્ડ કરાયા છે. જેમાં મતગણતરી સમયે હાજર તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ