કાર્યવાહી / મલેશિયા સરકારની કાર્યવાહીઃ જાકીર નાઇકનાં ભડકાઉ ભાષણો પર મૂક્યો પ્રતિબંધ

Malaysia probes Zakir Naik over religious remarks

મલેશિયા સરકારે ભારતના વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક અને ભાગેડુ જાકીર નાઇક સામે મોટી કાર્યવાહી કરી છે. મલેશિયા પોલીસે જાકીર નાઇક પર જાહેરમાં ભડકાઉ ભાષણો અને ઉપદેશ આપવા પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ